ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:38 પી એમ(PM)

printer

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સમસ્યાઓની સમાધાન માટે ઈ-શ્રમ પૉર્ટલ શરૂ કર્યું છે.આ પ્રસંગે તેમણે કહ્યું કે, ‘આ પૉર્ટલ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વિવિધ સામાજિક સલામતી યોજનાઓ સુધી પહોંચ પૂરી પાડશે.’ શ્રી માંડવિયાએ શ્રમિકોને પૉર્ટલ પર નોંધણી કરાવવા અને તેનો લાભ લેવાબનાવવામાં આવેલા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા આગ્રહ કર્યો છે. આ પૉર્ટલનોઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બનાવાયેલી વિવિધ સામાજિક સલામતી અને યોજનાઓઅંગેની માહિતી એક જ મંચ પર ઉપલબ્ધ કરાવવાની છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ