ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 7:23 પી એમ(PM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રીગોયલે જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતિ, વેપાર અને રોકાણ સંબંધો મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય ભાગીદારીવધુ ગાઢ બનાવવાની તકો પર મંત્રણા થઈ હતી. શ્રી ગોયલ આવતી કાલે મસ્કતમાં 11મી જોઇન્ટ કમિશન બેઠકમાં હાજરી આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.