ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 1:58 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવીર હી છે.” ગુજરાતનાગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં સૌપ્રથમ ઑલિમ્પિક સંશોધનપરિસદને સંબોધતાં શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે આ વિશ્વવિદ્યાલયને બદલતા ભારતનું પ્રતિબિંબ ગણાવતા કહ્યું, અહીં દેશની રક્ષા, રમતગમતસંશોધન માટે મહત્વનું કામ થઈ રહ્યું છે. તેમજ તેના પરિણામ પણ મળી રહ્યા છે.” દરમિયાનશ્રી માંડવિયાએ વિશ્વ વિદ્યાલયમાં થતાં સંશોધન અને નવીનતાના શ્રી માંડવિયાએપ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.