ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 3:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે

કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ દેશના યુવાનોને નવા સંશોધન અને કૌશલ્ય સાથે જોડવા આહ્વાન કર્યું છે. સેમિ-કન્ડક્ટર અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોજગારી માટે સારી સ્થિતિ હોવાનું જણાવતા તેમણે કહ્યું, નવા સંશોધન સાથે કૌશલ્ય મળે તે જરૂરી છે. ગાંધીનગરમાં પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- P.D.E.U. ખાતે સ્કિલ ડેવલપમૅન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં શ્રી ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું.