કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સાંજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. શ્રી પાટીલ સુરત શહેર તથા જિલ્લામાં પુરની સ્થિતિના નિવારણ માટેની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.શ્રી પાટીલ સવારે ગાંધીનગર અને અમદાવાદ વિવિધ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | જુલાઇ 5, 2025 8:55 એ એમ (AM)
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સુરતમાં મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે
