ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 9:41 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશનાં 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા આવતી-કાલે મોક ડ્રીલ યોજવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે બુધવારે મોક ડ્રીલ કરવા કહ્યું છે.દેશનાં 244 વર્ગીકૃત જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે આ મુદ્દે વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી બેઠક કરશે.મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે, હવાઇ હૂમલાની ચેતવણી સાયરન કાર્યાન્વિત કરવા અને દુશ્મન દેશ દ્વારા હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવાના હેતુથી આ ડ્રીલ યોજવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.