નવેમ્બર 2, 2024 9:09 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે.
અમારા પ્રતિનિધી જણાવે છે કે, ગુજરાત સરકાર અને જીંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની વચ્ચેની સંયુક્ત ભાગીદારીમાં નિર્મિત થયેલો આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.