કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શિબિરમાં લોકોને યોજનાના કાર્ડ કાઢી અપાયા હતા. વિવિધ વિસ્તારમાં 30મી એપ્રિલ સુધી યોજાનારી શિબિર અંગે ડૉ.બિજલ કાપડિયાએ માહિતી આપી.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:33 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શિબિરમાં લોકોને યોજનાના કાર્ડ કાઢી અપાયા હતા
