હવામાન વિભાગે આ ગુરુવાર સુધી કર્ણાટક, કોંકણ અને ગોઆમાં છૂટાછવાયા સ્થળ પર મુશળધાર વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કેટલાક ભાગમાં આગામી બેથી ત્રણ દિવસ મુશળધાર વરસાદની શક્યતા છે.વિભાગે દિલ્હી NCR સહિત હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં શુક્રવાર સુધી વાવાઝોડા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે.
Site Admin | જૂન 17, 2025 7:58 એ એમ (AM)
કર્ણાટક, કોંકણ અને ગોઆના છૂટાછવાયા સ્થળ પર આ ગુરુવાર સુધી મુશળધાર વરસાદની આગાહી
