જૂન 7, 2025 3:06 પી એમ(PM)

printer

કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યકમોનું આયોજન

કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિના વિવિધ કાર્યકમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે કડી વિધાનસભા મતવિસ્તારની વિવિધ શાળા અને કોલેજોમાં સિગ્નેચર ઝુંબેશ યોજાઇ. રાજપુરની ઇન્દ્રશીલ યુનિવર્સિટી, સંસ્કાર વિદ્યાલય અને પી.એમ.જી હાઈસ્કૂલ સહિત વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અંતર્ગત આ ઝુંબેશ હાથ ધરાઇ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.