ઓક્ટોબર 8, 2024 10:54 એ એમ (AM) | ડ્રગ્સ

printer

કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ખારી રોહરમાંથી મોટાપાયે માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.. પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.. પોલીસે આ જથ્થો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.