ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી. અંદાજે 800 ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં સાધુ સંતો, મહિલાઓ, બાળકો, માજી સૈનિકો જોડાયા હતા.
Site Admin | મે 16, 2025 3:14 પી એમ(PM)
ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે તિરંગા યાત્રા નીકળી હતી.
