ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 9:16 એ એમ (AM)

printer

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિની આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર સંયુક્ત સંસદીય સમિતિની આજે બેઠક યોજાશે. આ બેઠકના પ્રથમ સત્રમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હેમંત ગુપ્તા સાથે વાતચીત થશે. આ પછી જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ. એન. ઝા સાથે ચર્ચા સત્ર યોજાશે.આગામી સત્રમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ ડૉ. બી. એસ. ચૌહાણ સામેલ થશે. અંતિમ સત્ર રાજ્યસભાના સભ્ય અને વરિષ્ઠ વકીલ ડૉ. અભિષેક મનુ સિંઘવી સાથે હશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ