ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 25, 2024 3:32 પી એમ(PM)

printer

ઊંઝાના માર્કેટયાર્ડમાં રાજસ્થાનના 12 જિલ્લાઓના 12 ખેડૂત સંગઠનોના 50 પ્રતિનિધિઓની મસાલા પાક ઉદ્યોગની કાર્ય પ્રણાલી અંગેની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ

ઊંઝાના માર્કેટયાર્ડમાં રાજસ્થાનના 12 જિલ્લાઓના 12 ખેડૂત સંગઠનોના 50 પ્રતિનિધિઓની મસાલા પાક ઉદ્યોગની કાર્ય પ્રણાલી અંગેની બે દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં જીરું પ્રોસેસિંગ, ક્લિનીંગ, હરાજી, નિકાસ સહિતના કાર્યોની માહિતી અને દેશમાંથી જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, મરચા વગેરેની અન્ય દેશમાં નિકાસ અંગે માહિતી અપાઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ