ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. સંગારેડીના કલેક્ટર વી. ક્રાંતિએ IIT-હૈદરાબાદના અધિકારીઓ, પોલીસ અને સ્ટાફ સાથે ઉપરાષ્ટ્રપતિની મુલાકાતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને શમશાબાદ વિસ્તારમાં ડ્રોન, પેરા-ગ્લાઈડર્સ અને માઇક્રો-લાઇટ એરક્રાફ્ટ સહિતના હવાઈ વાહનોના ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 2, 2025 9:56 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે.
