ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM)

printer

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે. આ કાયદાનું પાલન કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમરાજ્ય બન્યું છે. 2022ની વિધાનસભાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુસીસીનો અમલ કરવાનું વચન આપ્યું હતું. આકાયદો તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે.