ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે. શ્રી વૈષ્ણવ તિરુવલ્લુરમાં ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. તેઓ હાઇપરલૂપ પોડની પણ મુલાકાત લેશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-IIT થાઇયુર કેમ્પસમાં ટીમ સાથે વાતચીત કરશે. શ્રી વૈષ્ણવ ઇનોવેશન સેન્ટરની પણ મુલાકાત લેશે.
Site Admin | માર્ચ 15, 2025 8:35 એ એમ (AM)
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે
