ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 24, 2025 8:02 પી એમ(PM)

printer

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત; શુબમન ગિલને ટીમનાં કપ્તાન બનાવાયા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઋષભ પંત ઉપ-કપ્તાનની ભૂમિકા ભજવશે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ભારતીય ટીમ પહેલી ટેસ્ટ ક્રિકેટ શ્રેણી રમશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ