રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકારે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ યોજના હેઠળ લાભાર્થીઓને દેશભરમાં પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયાના આરોગ્ય ક્ષેત્રે લાભ પૂરા પાડવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:41 એ એમ (AM)
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકારે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
