ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 9:20 એ એમ (AM)

printer

“આપણી શક્તિ, આપણી પૃથ્વી” વિષય વસ્તુ સાથે આજે પૃથ્વી દિવસની ઉજવણી

આજે પૃથ્વી દિવસ છે. પર્યાવરણીય સંરક્ષણને સમર્થન આપવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 1969માં યુનેસ્કો સમિટમાં આ દિવસ સૂચવવામાં આવ્યા બાદ 1970માં પ્રથમ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાયો હતો.આ વર્ષની વિષય વસ્તુ “આપણી શક્તિ, આપણી પૃથ્વી” છે. આ દિવસનો હેતુ પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને આપણા ગ્રહને સુરક્ષિત રાખવા માટે પ્રેરણાદાયક પગલાં લેવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ