નવેમ્બર 6, 2024 4:08 પી એમ(PM)

printer

આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા

આણંદ જિલ્લાના રાજુપરા પાસે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ચાર શ્રમિક દટાયા હતા, જેમાંથી ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા દરેક શ્રમિકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની રકમ આપવામાં આવી રહી છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાએ આ અંગે માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.