ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 29, 2025 8:45 એ એમ (AM)

printer

આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રનાં ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં છુટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.