આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે. આ પ્રસંગે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સરક્ષણ હેઠળના તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે. આ સંગ્રહાલયો અને સ્મારકો દેશના વારસાને સાચવે છે.સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને શિક્ષણ તથા સંવાદને પ્રોત્સાહન આપવામાં સંગ્રહાલયોની ભૂમિકા તરફ ધ્યાન દોરવા માટે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે.
Site Admin | મે 18, 2025 10:19 એ એમ (AM)
આજે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ- તમામ સ્મારકો અને સંગ્રહાલયોમાં આજે નિશુલ્ક પ્રવેશ અપાશે
