ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 9, 2025 2:18 પી એમ(PM)

printer

આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની બેઠકમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે

વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ભારે નુકસાન પછી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે.
પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુદ્ધની સર્જાયેલી સ્થિતિ અને શેરોમાં ઘટાડા વચ્ચે તેણે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઘટાડવામાં આર્થિક મદદ કરવા વિનંતી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ