આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃપરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા માટે કુલ બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાઓ ત્રણ જુલાઈ સુધી ચાલશે. આ વર્ષે પ્રથમ વાર ધોરણ 10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લેવાઈ રહી છે.એકથી વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે, જ્યારે અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુની સ્કીમ અંતર્ગત પરિણામ સુધારા માટે પરિક્ષા લેવાશે.
Site Admin | જૂન 23, 2025 8:23 એ એમ (AM)
આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃ પરીક્ષા
