ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 9:52 એ એમ (AM)

printer

આગામી દસમી મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા 10મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. અચાનક 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગત દિવસે રાજ્યમાં મહતમ તાપમાન રાજકોટ ખાતે 40 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ, અમરેલી અને ભાવનગર ખાતે 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ