આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું છે. તેઓ છેલ્લા 24 વર્ષથી આકાશવાણીમાં સેવારત હતાં. ગઈરાત્રે તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયા હતાં,પરંતુ બચાવી શકાયાં ન હતાં.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:17 પી એમ(PM)
આકાશવાણી અમદાવાદનાં ઈજનેરી વિભાગનાં મદદનીશ ઈજનેર રાજીવ કુમારનું ગઈરાત્રે આકસ્મિક અવસાન થયું
