અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. વર્ષ 2023માં મેઘરજ પંથકમાં આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 6:59 પી એમ(PM)
અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે
