અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી છે. મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના ખેડૂતો બટાકા કાઢવાની કામગીરીમાં જોડાયા છે. ખેડૂતો જણાવે છે કે જિલ્લામાં એલ.આર. બટાકાનું વાવેતર સૌથી વધુ કરાય છે જેનો વેફર બનાવવા માટે ઉપયોગ થાય છે.
Site Admin | માર્ચ 4, 2025 3:08 પી એમ(PM)
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત
