અમદાવાદ હાવડા અને પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ખડગપુર મંડળના સાંતરાગાછી સ્ટેશન પર લેવાયેલા બ્લોકનાં કારણે આ ટ્રેન પ્રભાવિત થઈ છે. 9 મે નાં પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન અને 11 મે નાં સાંતરાગાછી-પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
ઉપરાંત 16 મી મે ના અમદાવાદથી ચાલનારી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અને 17 ના હાવડાથી ઉપડનારી હાવડા – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પણ રદ્દ રહેશે.
Site Admin | માર્ચ 6, 2025 7:20 પી એમ(PM)
અમદાવાદ હાવડા અને પોરબંદર સાંતરાગાછી કવિગુરુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
