અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૩ અને ચહેરાથી 6 એમ કુલ 259 મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જેમાંથી 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.
Site Admin | જૂન 24, 2025 9:04 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 253 DNA મેચ થયા
