અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાયો માટે અરજી કરવા સહાય ઘટકોમાં યોજનાઓના લાભ મેળવવા માટે આગામી 20 મી ડિસેમ્બર સુધી i khedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓ પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
Site Admin | નવેમ્બર 24, 2024 8:17 એ એમ (AM) | બાગાયતદાર ખેડૂતો
અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
