ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2025 10:25 એ એમ (AM)

printer

અમદાવાદ ગ્રામ્ય S.O.G.એ પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી

અમદાવાદના સાણંદ – સરખેજ હાઈવે પરથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ એમ્બ્રરગ્રીસ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અતિ કિંમતી ગણાતી અને પ્રતિબંધિત વ્હેલ માછલીની વોમિટને વેચવાનો પ્રયાસ કરનારા ભાવનગરના બે વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા. પકડાયેલા પદાર્થની કિંમત બે કરોડ 96 લાખનો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના ડીવાયએસપી તપન સિંહ ડોડિયાએ આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.