અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે. આ જથ્થો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવાયો હોવાની માહિતી મળતા ગુના શાખા અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી તે દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા. જેમાં તપાસ કરતાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
Site Admin | માર્ચ 13, 2025 7:20 પી એમ(PM)
અમદાવાદમાં વિદેશથી આવતો 3 કરોડ 45 લાખ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો અમદાવાદ ગુના શાખાએ પકડ્યો છે.
