ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 10:00 એ એમ (AM)

printer

અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ

અમદાવાદની સાબરમતી નદીનું સફાઈ અભિયાન ગઈકાલથી શરૂ થયું. શહેરનાં મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આ અભિયાનમાં જોડાયા હતા. ગાંધી આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર શરૂ થયેલા અભિયાનમાં 25થી વધુ સંસ્થાઓના 500થી વધુ કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે પાંચ જૂન સુધી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. દરમિયાન સુશ્રી જૈને લોકોને સ્વચ્છતા રાખવાની પણ અપીલ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ