નવેમ્બર 25, 2024 7:07 પી એમ(PM)

printer

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલે આરોપી ડો.પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ બાદ અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલે આરોપી ડો.પ્રશાંત વજીરાણીને 7 દિવસના રિમાન્ડ બાદ અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટેઆરોપી ડોક્ટરને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ દુર્ઘટનામાં ફક્ત ડોક્ટર પ્રશાંત વજીરાણીનીજ  ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 7 પૈકીહજી 6 આરોપીઓ ફરાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.