અમદાવાદના સરદાર વલ્લભ ભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ થયો.જેના કારણે ઉત્તર ભારતમાં જતાં પ્રવાસીઓ હિંડોન ખાતેની નવી વિમાની સેવાનો લાભ મળશે
Site Admin | જુલાઇ 21, 2025 11:52 એ એમ (AM)
અમદાવાદના સરદાર વલ્લભ ભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકથી હિડોન માટેની હવાઇ સેવાના આરંભ
