અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાશે.
Site Admin | માર્ચ 10, 2025 2:06 પી એમ(PM)
અમદાવાદના ધંધુકામાં એક છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શરમજનક ગણાવી હતી
