અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, સિંહોદ ગામના લોકોને નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ મળશે.તેમણે ગ્રામજનોને પાણીની જાળવણી કરવા સૂચન કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:18 એ એમ (AM)
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુર ના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું
