ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, સાપુતારા સંગ્રહાલયના નવીનીકરણ અને આધુનિકીકરણના કામના કારણે પહેલી માર્ચથી અનિશ્ચિત સમય સુધી આ સંગ્રહાલય બંધ રહેશે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:29 એ એમ (AM) | ડાંગ
ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે.
