મે 21, 2025 8:14 પી એમ(PM)
આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે
રાજ્ય સરકારે આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 મિલિયન ક્યૂબિક ફિટ- MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14 હજાર 539 M...