માર્ચ 28, 2025 6:39 પી એમ(PM)

views 54

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે, જે ફી 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી વધારી છે.ગ્રાહકો તેમની પોતાની બેંકના ATM માંથી દર મહિને પાંચ મફત વ્યવહારો  કરી શકે છે. તેઓ અન્ય બેંકોના ATM માંથી પણ મફત વ્યવહારો કરી શકે  છે.મેટ્રો સેન્ટરોમાં ત્રણ વ્યવહારો અને નોન-મેટ્રો સેન્ટરોમાં પાંચ. "મુક્ત વ્યવહારો ઉપરાંત, ગ્રાહક પાસેથી  ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ 23 રૂપિયા ફી વસૂલવામાં આવી શકે છે. જેપહેલી  મે 2025 થી અમલમાં આવશે, RBI એ એ...

ઓગસ્ટ 8, 2024 4:59 પી એમ(PM)

views 24

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે. આ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને સાડા છ ટકા પર યથાવત્ રાખ્યો છે. મે- 2022થી સતત છ વાર દર વધાર્યા બાદ ગયા વર્ષના એપ્રિલ મહિનાથી વ્યાજ દર વધારા પર વિરામ મૂકવામાં આવ્યો હતો.