ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 3:33 પી એમ(PM)

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ

રાજ્યના 19 હવાઈમથક પરથી વર્ષ 2024માં અંદાજે એક લાખ 43 હજાર જેટલા વિમાનની અવર-જવર નોંધાઈ છે. અંદાજે એક કરોડ 70 લાખથી વધુ યાત્રીઓએ આ સેવાનો લાભ લીધો છે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યાદી મુજબ, રાજ્...