ડિસેમ્બર 10, 2024 2:04 પી એમ(PM)
સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે
સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. કાર્યક્રમ દેશભરનાં 51 કેન્દ્રોમાં શરૂ થશે, જેમાં છત્તીસગઢની ચાર શિક...