ડિસેમ્બર 19, 2024 1:45 પી એમ(PM)
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ કિંમતો ઉપર અંકુશ રાખવા માટે ઘઉં અને મગ સહિત સાત કૃષિ પેદાશોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2025 સુધી લંબાવ્યો છે
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ કિંમતો ઉપર અંકુશ રાખવા માટે ઘઉં અને મગ સહિત સાત કૃષિ પેદાશોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2025 સુધી લંબાવ્યો છે. આ પ્રતિબ...