માર્ચ 17, 2025 6:32 પી એમ(PM)

views 39

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે. ભારત અને મલેશિયા આ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બેઠકમાં જોડાવવા બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, વિએતનામ, સિંગાપુર અને થાઈલૅન્ડ જેવા 10 સભ્ય દેશનું પ્રતિનિધિમંડળ ભારત આવશે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલૅન્ડ, દક્ષિણ કૉરિયા, જાપાન, ચીન, અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓની સાથે ટિમોર-લેસ્તે અને આશિયાન સચિવાલયના સભ્યો પણ...

સપ્ટેમ્બર 10, 2024 2:35 પી એમ(PM)

views 53

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે. ભારતીય સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઈરીનો ક્રુઝ એસ્પિનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરશે. તેઓ ફિલિપાઈન્સ સરકારના અન્ય મહાનુભાવોને પણ મળશે. ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની રચના કરવામાં આવી ...