માર્ચ 26, 2025 7:31 પી એમ(PM)
આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ :વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે જણાવ્યું, આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પંચને તાજેતરમાં જાહેર વર્ષ...