ઓગસ્ટ 30, 2024 2:01 પી એમ(PM)

views 13

વક્ફ (સુધારા) બિલ, 2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે

વક્ફ(સુધારા)બિલ,2024 પરની સંયુક્તસમિતિ આજે નવીદિલ્હીમાં વિવિધ હિતધારકોના મંતવ્યો અને સૂચનો મેળવવા માટે બેઠક કરશે.લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, મુંબઈના ઓલ ઈન્ડિયા સુન્ની જમીયતુલ ઉલેમા અને નવીદિલ્હીની ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ સમિતિ સમક્ષ વિચારો રજૂ કરશે.લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં રચાયેલ વકફ (સુધારા) બિલ, 2024 અંગેની સંસદની સંયુક્ત સમિતિએ  જાહેર, NGO, નિષ્ણાતોઅને સંસ્થાઓ સહિતના હિતધારકો પાસેથી મંતવ્યો અને સૂચનો આમંત્રિત કર્યા હતા. વકફ (સુધારા)બિલ 2024 અંગેનીસંયુક્ત સંસદીય...