નવેમ્બર 27, 2024 7:12 પી એમ(PM)
હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું
હડપ્પીય સંસ્કૃતિ ધરાવતા લોથલમાં ભેખડ ધસી પડતાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ લેવા માટે બે ...