ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM)
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હોવાની ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ, આજે આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ ઘટાડાને કા...